એક સ્ત્રીની વેદના

એક અબળા,નિરાધાર, લાચાર સ્ત્રીને સમજવાવાળું કોઈ નથી હોતું. એક સ્ત્રીને હંમેશા ચાર દીવાલ વચ્ચે રહીને કામ કરવાવાળી દાસી તરીકે જ સમાજ જોવે છે. ક્યારેય એક સ્ત્રીને એકેય જગ્યા એવી ના લાગે જ્યાં તેને એમ લાગે કે આ મારું છે. પિયરમાં હોય તો કહેશે પારકી છે સાસરીમાં જશે તો કહેશે પારકા ઘરેથી આવી છે ક્યાંય કોઈ એવું માણસ મેં આજ સુધી નથી જોયું કે જે કહે કે મારી છે.સ્ત્રીને પોતાનાપણું અનુભવાય એવું કોઈ શા માટે નહીં કરતું હોય???   દરેક પ્રકારની બંધીઓ સમાજ દ્વારા માત્ર સ્ત્રી પર જ લગાવવામાં આવે છે.બધી બાજુએથી ધિક્કાર માત્ર એક સ્ત્રીને જ આપવામાં આવે છે. આવું શા