મારું સપનું ધોરણ 10 પછી આઈ.ટી.આઈ

નમસ્તે મિત્રો મારું નામ રાજવી છે અને હું અત્યારે ધોરણ નવમાં અભ્યાસ કરું છું ઘણા મિત્રોને ધોરણ 10 પછી શું કરવું તે વિચારીને મુજવણમાં હોય છે મેં ઘણું વિચારીને નક્કી કર્યું છે કે મારે ધોરણ 10 પછી આઈટીઆઈ કરવું છે મેં આઈ.ટી.આઈ કેમ પસંદ કર્યો ટૂંકા સમયમાં કમાણી આઈટીઆઈના કોર્સ એક કે બે વર્ષ હોય છે તેના પછી આપણે જલ્દી કામ શરૂ કરી શકીએ છીએ બે ટેકનિકલ જ્ઞાન મને મશીનો અને નવી ટેકનીકલમાં રસ છે આઈટીઆઈમાં આપણને હાથ હતી કામ કરતા શીખવાડવામાં આવે છે સરકારી અને પ્રવેગ નોકરી આઈટીઆઈ કર્યા પછી રેલવે ઇલેક્ટ્રોનિક બોર્ડ અને મોટી કંપનીમાં નોકરી ઘણી તકો