લાગણીનો દોર - 12

(36)
  • 710
  • 264

રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.સંજયે, સંધ્યા અને રૂપાલને સાંજે હોટેલ માં જમવા જવાનું કહ્યું.રૂપલ : ના, ભાઈ હું હજી આજે જ આવી છું આપણે પછી ક્યારેક જઈશું. હું ક્યાં જતી રેવાની છું. અહીં તો રોકાવાની.સંજય : આપણે પછી પાછા જઈશું. ઘણા સમય થી સંધ્યા બહાર ગઈ નથી તો આપણે જઈએ જેથી સંધ્યા ને પણ ગમે.સંધ્યા : તમારે કઈ ખાવું હોય તો કહો હું બનાવી આપું.સંજય : ના, આજે જાવું જ છે. બોલ બેન તારે શું જમવું છે ?રૂપલ : તેમને જે ભાવે એ.નક્કી થયું કે સાંજે 7 વાગ્યે જવાનું છે. તૈયાર થઈ