ઘણા લોકો એવું માનતા હોય છે કે બીજા અન્ય લોકો ને પોતાના કરતા એવી કંઇક વિશેષતા ભગવાન દ્વારા આપવામાં આવી છે , જેનાથી તેઓ દુનિયા થી કઈક અલગ જ છે, પરંતુ શું વાસ્તવિકતા આવી હોય છે ? તો ચાલો જાણીએ એક નાનકડી વાર્તા દ્વારા.....બે મિત્રો નાનપણ થી સાથે જ અભ્યાસક્રમ સાથે જોડાયેલ હતા , શાળાના વર્ષો પૂર્ણ થયા ત્યારબાદ બન્ને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાનું નક્કી કર્યું , બન્ને મિત્રો સરકારી પરીક્ષા આપીને એમની કારકિર્દી ને શ્રેષ્ઠ બનાવવા માગતા હતા , બન્ને ઉતીર્ણ પણ હતા, હોશિયાર અને સમજુ પણ ; પરંતુ એક જ વાત બન્ને માં અલગ હતી, એક છોકરો