ભાવનાબેન સંજય અને સંધ્યા ની રાહ જોતા હોય છે રૂપલ પણ રાહ જોતી હતી. સંજય અને સંધ્યા બંને ઘરે આવીને પોતપોતાની રૂમમાં બેગ મૂકીને ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા.સંજય : મમ્મી જલ્દી જમવાનું આપો મને બહુ ભૂખ લાગી છે.ભાવનાબેન : હા આપું છું. પેલા સંધ્યા અને રૂપલ ને રોટલી મળશે પછી તને.સંધ્યા : ના આંટી, હું રોટલી બનાવું છું તમે પણ સાથે જમવા બેસી જાવ.રૂપલ : મોટા મમ્મી, તમે અને ભાઈ સાથે બેસી જાવ, હું અને સંધ્યા સાથે જમી લેશું.સંધ્યા : ના દીદી તમે જમી લ્યો.. તમારે આજ અમારા લીધે મોડું થયું હશે જમવાનું. તમે ગામડે વેલા જમી લેતા હશો.રૂપલ :