રૂપલે, સંજય ને ફોન કર્યો. વહેલી સવારે 5:30 વાગ્યા માં ફોન માં રિંગ આવી. રૂપલ બસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. સંજય રૂપલ ને બસ સ્ટેશન લેવા માટે જાય છે. ભાવનાબેન અને સંધ્યા બંને મંદિરે ગયા હોય છે.સંજય રૂપલ ને લઈ ને ઘરે આવે છે ત્યાં ભાવનાબેન અને સંધ્યા બંને આવી ગયા હોય છે.સંધ્યા અને ભાવનાબેન બંને આજ નાસ્તો કર્યા વગર ગયા હતા કેમ કે રૂપલ આવવાની હતી તો સાથે નાસ્તો કરીશું એમ વિચાર્યું અને એમ નમ મંદિરે જતા રહ્યા.રૂપલ આવીને ભાવનાબેન ને પગે લાગે છે અને સંધ્યા ને મળે છે.ભાવનાબેન : બેટા, રૂપલ ઘરે બધા કેમ છે મજામાં છેને ?રૂપલ