ચાણક્ય નીતિ અમૃત સાર ભાગ એક થી ૫ ને સર્વે વાંચકો એ વધાવી લીધો... જેનો ઘણો આનંદ છે. ઘણા વાંચકો એ પૂર્વે નું અર્થ ઘટન વાસ્તવિક છે કે નહી તે પણ શંકા વ્યક્ત કરી છે. મિત્રો, ચાણક્ય નીતિ એક પ્રાચીન ગ્રંથ છે, અને આ ગ્રંથ નું યથાવત અનુવાદ કરવામાં સ્થળ કાળ અને પરિસ્થિતિ જન્ય દોષો નડે છે. માટે આજ ની આધુનિક પ્રજા માં સર્વ ને ઉપયોગી થાય અને વ્યવહારિક રીતે પણ શક્ય હોય એવી ભાષા માં મેં નવીન રીતે આ વિચારો રજૂ કર્યા છે. પણ મૂળ આધાર ચાણક્ય ના શ્લોક જ છે. છતાં પણ કોઈ દોષ કે ત્રુટી હોય તો