હું, વૈદેહી ભટ્ટ - ભાગ 14

Videhi -14“અમે અહી ડિસુઝાને મળવા આવ્યા છીએ જે મુંબઈના એક્સ કમિશનર હતા.”કપીસ અને મૈત્રી ગોવામાં ડિસુઝાના ઘરની બહાર ઉભા હતા.“તમે કોણ છો અને ક્યાથી આવો છો. તમારે તેમનું શું કામ છે?”“તમે કોણ?”“હું તેમનો દિકરો રૉબિન છું. પણ, તમે કોણ છો?”“અમે મુંબઈથી આવ્યા છીએ આ છીએ આ છે મૈત્રી અને હું કપીસ. અમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ થી આવ્યા છીએ અને એકસ કમિ. ડિસૂઝાને મળવા માંગીએ છીએ.”“અચ્છા....અચ્છા... પણ, તમે બહુ મોડું કર્યું.”“એટલે?”“અરે.... તમે પહેલા અંદર તો આવો. હું તમને બધુ કહું.”“રોઝી... મુંબઈસે મહેમાન આયે હૈ.. ઉનકે વાસ્તે કુછ પીને કો લાના.”રોઝી બંન્ને માટે પાણી લાવી.“તો, તમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચથી આવ્યા છો. મારા