Part 12 : Queen એ " The Ghost Vs The Devil " સાંભળતા ની સાથે જ કહ્યું કે - " જો એ માણસ ખરેખર આટલો બધો શક્તિશાળી હોય અને વિશ્વાસુ હોય તો આપણે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી , દિવ્ય સંત ના કહેવા મુજબ Andy જ હેપીન ની આત્મા સામે લડી શકે એમ છે અને તેને હરાવી શકે છે ; તો આપણે બસ હવે Andy અને SK બન્ને ને શોધી ને બધી હકીકત એ બંને ને જણાવવાની છે " " પણ એક સેકંડ ; Andy SK ને શા માટે લઈ ગયો ? એ પ્રશ્ન તો કોઈ ના મનમાં માં