અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -41

અનોખી સફરપ્રકરણ-41પશ્ચિમ ઘાટ તરીકે પણ..ઓળખાતા સહ્યાદ્રી પર્વતમાળા.. કેટલી સુંદર..શોભાયમાન..લીલોતરીનીબિછાત..અનેક ડુંગર.ઊંચા પર્વત..એક સળંગ હારમાળા જાણે હીરા મોતી રૂપ ડુંગરા પર્વતની માળાઅનેક..લાખો કરોડો વૃક્ષો ,છોડ,વેલા.. પથરાયેલા.. અનેક જળસ્રોત, ધોધ , ઝરણાં, નદી, તળાવ.. સરોવરની રચના કરતા પર્વતીય પ્રદેશ..જે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા ,કર્ણા ટક, કેરળ, તામિલનાડુ સુધી એનો છેડો અડે ....પોતાની આગવી પર્વતમાળા આ બધા રાજ્યોને સાથમાં સાંકળે છે..ઊંચામાં ઊંચી પર્વતની ઊંચાઈ અનામુડી એરાવીકુલમ નેશનલ પાર્ક કેરળ.માં છે..આટલી વિશાળ લાંબી પર્વતમાળા ગુજરાત.. વલસાડથી શરૂથઈ છેક કેરળ સુધી..આ એક પવિત્ર કુદરતનો અદભુત નજારો..કરિશ્મા છે..એમાં સમાવિષ્ટ અનેક ડુંગર..જગંલ...એમાંરહેતા લાખો કરોડો જીવ..પક્ષીઓ પ્રાણીઓ..શરીષૃપ ..અનેક સર્પ..નાગ..વીંછી તથા જીવલેણ જીવાત..મીઠી ભાષા..મીઠો અવાજ કરનાર પક્ષીઓ.. મોર,પોપટ, કોયલ, ફ્લ્યુટ બર્ડ,