Fervel of Seniors (2125)

Fervel of seniors (2125)નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છે , તેથી ખોટી મગજને કસરત આપવી નહિ...આ ભવિસ્ય ની સ્ટોરી છે, નાણું જયારે એનર્જી રૂપે થઇ ગયું છે, અને ચારેય બાજુ હાહા કાર છે,માર્ચ 2125 ફેરવેલ થવામાં હજી એક વિકની વાર છે, ચારેબાજુ બધા દોડ ભાગમાં વ્યસ્ત છે, કોઈને  બધું જ પોતે કરવા જોઈએ છે તો કોઈને ચેરમાં બેસીને  મારી રચના સાંભળવી, તો કોઈએ મનમાની પણ હું તો પરમ આનંદની બપોરની ઊંઘ લેવાનું વિચારું છું,મારી આંખો બંધ થતા જ હું લાર્જર ધેન લાઈફમાં પ્રવેશ કરી દઉં છું, જ્યાં મારું જ શાસન હુકુમ છે, અહીં સપનામાં પણ છળ કપટ કરનાર