નિલક્રિષ્ના - ભાગ 30

  • 268
  • 68

"આ મૂર્તિ આમ પણ ખંડિત થઈ ગઈ છે. તો બદલાવવી પડશે. આ ખંડિત મૂર્તિ સ્થાપિત કરેલી તો ન રાખી શકાય.આમ પણ આ મૂર્તિ સમુદ્રમાં પધરાવવાની છે. આ મૂર્તિ આ શૈતાનને આપી દઈએ તો એમાં આપણું શું બગડે? અને આ મૂર્તિ ના બદલામાં એ નિલમાધવની નવી મૂર્તિ થો આપે છે." આમ એક બાજુ ઉભીને સેન્ટિનલ કબિલાનો સરદાર સુહાન જંગલનાં સરદાર હારે વાત કરી રહ્યા હતાં.કબીલાના સરદારની આ વાત સાંભળતા જ નિલક્રિષ્ના નિલમાધવની મુર્તી સુધી પહોંચવા પ્રયત્ન કરવા લાગી ગઈ... આ મૂર્તિ તેનાં હાથમાં કેવી રીતે આવશે એ જ વિચાર સાથે દર્શનાર્થી વચ્ચેથી પસાર થઈ એ તરફ આગળ વધવા લાગી. થોડા સમયમાં ગુફાની