ફિલ્મ માટે એક લેખકની વેદના નાઆજીજી ના'ફક્તને ફક્ત હ્રદય પૂર્વકની વિનંતી" એક લેખક માટે આમ જોવા જઈએ તો ચોક્કસ પણે એવું કહી શકાય કે, "લખવું એટલે વાવવું" પછી......એ ક્યારે ઊગે, કેવું ઊગે અને કેટલું ઉગે ? એનો અગાઉથી મર્યાદિત જથ્થો, કે ઉપજ કે પછી કોઈ જવાબ,કોઈ પણ વ્યક્તિ ક્યારેય ન આપી શકે. આની પાછળ પણ અસંખ્ય કારણો કામ કરતા હોય છે, એ પણ આપણે સૌ સારામાં સારી રીતે જાણીએ જ છીએ. એમાં પણ અલગ અલગ લેખકની લખવાની શૈલી, અને પાછું એમના લખાણમાં પણ અનેક પ્રકારની, અલગ અલગ વિષયોની વિવિધતા જોવા મળતી હોય છે, જેમકે કોઈ લેખક ન્યૂઝ પેપરમાં સાપ્તાહિક માટે ટૂંકી, કે લાંબી વાર્તા કે પછી