યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (30)

                        પ્રકરણ - 30     દિલ્હીના તે બદમાશ, લૂંટારાએ ખરેખર મારી જોડે વિશ્વાસ ઘાત કર્યો હતો. જેને કારણે મારે મારી કન્સલ્ટન્સીનો ધંધો બંધ કરવો પડ્યો     તે સમયે મારી પાસે મારું પોતાનું ઘર હતું, તેથી મને તેને મોટી ચિંતા નહોતી  પરંતુ મારી આવક સાવ બંધ થઈ ગઈ હતી. આ અનુભવ મને ખૂબ પીડા આપતો હતો.       તે પરિસ્થિતિમાં, મેં એક એસ્ટેટ એજન્ટની ઓફિસમાં STD/કુરિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.  પરંતુ તેનાથી ઘરનો ગુજારો કરવો અત્યંત કઠણ હતો. આ સ્થિતિ મા મેં ઘર વેચી ને ભાડા ની જગ્યા લીધી હતી હતી સ્થાળંતર