બે કોલેજના ત્રણ વર્ષના ગોલ્ડન period નો આજે છેલ્લો દિવસ હતો.કોલેજમાં છેલ્લે વિદાય સમારંભ પતાવી અમે કોલેજની બહાર જઈ રહ્યા હતા.એ બાંકડાઓ જ્યાં અમે કોલેજમાં વહેલા આવી જઈને મિત્રોને રાહ જોતા બેઠા હતા ... એ જગ્યા, જ્યાં અમે લેક્ચર્સ બંક કરી તાપણું કરી ગપ્પાં લડાવતા અને વાતો કરતા... એ ગ્રાઉન્ડ, જ્યાં નાની મોટી મસ્તી કરી, અમે એકબીજાની વારંવાર કાપતા, બધી યાદોને વાગોળતા, અમે બહાર મેઈન ગેટ તરફ જઈ રહ્યા હતા.Function માં પાડેલા કેટલાય ફોટા જીવનભરની આખરી યાદો અમૂલ્ય પુંજી સમાન હતા.બહાર નીકળી, અમે બધા છેલ્લી વાર કોલેજ તરફ એક નજર કરી... યાદો જાણે film સ્ટ્રીપની જેમ ચાલી રહી હતી.એકાદ મિનિટ