અપેક્ષાથી અનુભવ સુધી...

"દરેક દિવસ અનંત અપેક્ષાથી શરૂ થાય છે અને, એક અનુભવથી પૂર્ણ થાય છે." આ વાક્ય વાંચવામાં જેટલું સરળ એટલું જ ગૂઢ છે. વાચક મિત્રો , હું સારી લેખક છું કે નહીં એ તો ખબર નથી પણ આ રચના દ્વારા બનવાનો પ્રયત્ન જરૂર કરીશ. આપણા જીવન દરમિયાન અપેક્ષાઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.       મિત્રો, અપેક્ષાઓ... મારા મતે અપેક્ષાઓ એ દરેક દુઃખનું કારણ છે.એનો મતલબ એ નથી કે અપેક્ષાઓ રાખવી જ ન જોઈએ..અપેક્ષાઓ હોવી જોઈએ ,અપેક્ષાઓ એ આપણા જીવનનો જ ભાગ છે એના વિના કોઈપણ સંબંધ શક્ય જ નથી અપેક્ષાઓ એ દરેક સંબંધનો મુખ્ય આધાર છે ..પરંતુ, એ વાસ્તવિક હોય એ