યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (29)

                        પ્રકરણ - 29       મારા કારણે નમિતા સાચા રસ્તે પાછી ફરી હતી. અનિકેત તેની સાથે લગ્ન કરવા સંમત થયો હતો. તેના સાસરિયા આ માટે તૈયાર થયા હતા.       તે ભૂલી ગઈ હતી કે તે કોણ હતી?  અને મેં સ્નેહાને મારા દીકરાની વહુ બનાવી હતી. આ માટે તે મારા પર ગુસ્સે હતી. તે સ્નેહા સાથે વાત કરતી નહોતી. તેણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.       પરંતુ વર્ષો પછી, તેણીને સ્નેહા વિશે સત્ય ખબર પડી. સ્નેહાએ એવું કંઈક કર્યું હતું જે એક સંસ્કારી,  અને ખાનદાની ઘરની છોકરી પણ ન