યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (26)

                               પ્રકરણ - 26         સ્નેહાને આ નર્કમાંથી બચાવવી સહેલી નહોતી. તેઓએ ઊંચી કિંમત માંગી હતી.      આ પરિસ્થિતિમાં, મને ગરિમા ની યાદ આવી ગઈ. તેનો પતિ, ગૌરવ, કરાટે ચેમ્પિયન હતો. ફક્ત આવા લોકો જ સમાજના દુશ્મનોનો ખાત્મો કરી શકે છે.      ગરિમા પોતે અનાથાશ્રમ અને અપંગો માટે એક સંસ્થા ચલાવતી હતી.       મેં તેને બઘી વાત કરી હતી.       આ સાંભળીને, ગરિમાએ મને ખાતરી આપી હતી.       "ચિંતા કરશો નહીં. તેની કરાટે ટીમ એક કલાકમાં સ્નેહા ને તે ભૂખ્યા