યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (25)

                         પ્રકરણ - 25       આરતી મારી  સેક્સ ની જરૂરત ને અવગણતી રહેતી હતી.. તે જરૂરત થી વધારે ઘરનો ભાર વેંઢારતી હતી. જેને કારણે તે ખૂબ થાકી જતી હતી. અને મને શૈયા સુખ આપવામાં નાકામ નીવડી હતી. મને રોજ બે વખત સેક્સ જોઈતું હતું. પણ તે તૈયાર થતી નહોતી. હું પરાણે તેની જોડે સંબંધ બાંધવા વિવશ થયો હતો ત્યારે તેણે મને જંગલી, જાનવર તરીકે નવાજયો હતો. જેણે અમને સાથે સુવામાં વિઘ્ન નાખ્યું હતું       મેં ફ્લોરાને મારી સમસ્યા વિશે કહ્યું અને વેશ્યા ગમન વિશે વાત કરી હતી