સંસ્કાર

નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ""સંસ્કાર"" મિત્રો જીવનમાં જાણતા અજાણતા તમે કેટલીયે ભૂલો કરી હશે.. પણ એ ભૂલો તમે તમારા સંતાનો ને જણાવશો નહીં... કેમકે સંતાનો એ અખતરો કરવા જશે તો મુશ્કેલી માં મુકાશે.. તો મિત્રો તમે જે ભૂલો કરી હોય એનું એક ઉદાહરણ બનાવીને સંતાનો ને સમજાવો કે જો બેટા આમ કરવાથી આવું થાય.. તો એ ભૂલ સંતાન ના કરે.. મિત્રો સંસ્કાર ટોપિક ઉપરથી હું એમ કહેવા માંગુ છું કે બાળકો ને એવા સંસ્કાર આપો કે એ કોઈ ક્ષેત્ર માં પાછું પડે નહીં... અમુક માબાપ બાળકો ને એવુ શીખવાડે કે એને આપણને એક મારી તો આપણે બે મારવાની.. પણ