નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ""ગામડાનું ઘર"" મિત્રો વર્ષો જૂની યાદો મનમાં તાજી થઈ જાય ને અચાનક નજર સમક્ષ એ જ હસતું ખેલતું બાળપણ ગુમવા લાગે.. જેને જોઈને જ મન આનંદથી ઝૂમી ઉઠે.. અને એને નિરખ્યા જ કરવાનું મન થાય.. બહુ બધી સ્મૃતિઓ સાથે સંકડાયેલું આપણું ગામડાનું ઘર આજે એકદમ શાંત અને ખંડેર બની ગયું છે.. મિત્રો પરદેશ માં રહેતા દરેક દીકરા દીકરીઓ ને કહું છું કે ચાહે તમે પૈસો કમાવવા માટે પરદેશ ગયા હોવ કે પછી અભ્યાસ માટે ગયા હોવ.. સમય સંજોગ એવા બને કે તમે ખુબ કમાણી કરી ને શહેર માં મકાન પણ લઇ લીધું.. તમારી ફેમિલી ને