મિત્રો આગળ ની આપણી કહાની છે ""કાનજીભાઈને આધુનિક ફેશનનો ચડ્યો રંગ ""..................મિત્રો માર આ કહાની ને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી... એમાં ના પાત્રો અને સંવાદો કાલ્પનિક છે.. આ કહાની ફકત મનોરંજન માટે છે...મિત્રો કાનજીભાઈ એક ધનિક ફેમિલી માં થી હોય છે... તેમનુ કલર નું ગોડાઉન હોય છે. કલર નો મોટા પાયે વેપાર કરતા હોય છે એમના ઘરે એમની પત્ની નીલાબેન એક ગૃહિણી હોય છે.. દીકરો રોહન 13 વર્ષ નો અને દીકરી નેહા 15 વર્ષની હોય છે... ને આજના જમાના ની નવીનવી ફેશનો જોવી કાનજીભાઈને ખુબ ગમે છે.. તેઓ ટીવી ઉપર આવતી એડવારટાઇઝ અને મુવી જોવાના ખુબ શોખીન હોય છે...