ફૂલો ની કલીઓ જેવી નાજુક અને નમણી હતી એની મુસ્કાન, સુરજ ના તેજ ની જેમ ચમકતી હતી એની નશીલી આંખો,બધાની જોડે સાકર ની જેમ એ હળીભળી જતી, જયારે એ હસતી તો આકાશ માં થી તારલાઓ ટમટમ કરતાં નીચે આવતા એની હસી જોવા માટે,ભગવાન પર રાખેલી અતૂટ શ્રદ્ધા જેવું હતું એનું મન, કોયલ ના ટહુકાઓ થી વાતાવરણ ગુંજી ઉઠે એવો હતો એનો અવાજ, ભમરાઓ ગુંજન કરે એમ એ હંમેશા મુખ ની અંદર ભગવાનની ધૂન ગાતી, તીખા તમતમતા મરચા જેવો હતો એનો ગુસ્સો, સવારથી માંડીને સાંજ સુધી ઓછા માં ઓછા 10 માણસ રોજ મળે છતાં કેમ છો? બધું ઠીક છે ને? એવું