કેન યુ સ્ટુડ બાય મી? - 1

આ મારી મૌલિક અને સંપૂર્ણ રૂપે કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવવામાં આવેલ સ્થાનો, નામો અને અન્ય વસ્તુઓ બધી કાલ્પનિક છે. આ કૃતિ સાઈકો સસ્પેન્સ થ્રિલર છે અને મારી મૂળ રચના છે. તો મહેરબાની કરીને બીજા કોઈની રચના સાથે આ રચના ને ના જોડે. અને જો આ રચના અન્ય કોઈ સાથે મળતી આવતી હોઈ તો તે પૂર્ણ રૂપે એક આકસ્મિક સંજોગ હશે. અને કૃપા કરીને વાંચીને તમારા પ્રતિભાવ જરૂરથી આપજો.આભાર!