આદિ

આણંદ વિધાનગર ના એક ગાર્ડન માં એક અલાયદી જગ્યા પર આવેલા એક બાંકડા પર એક ૨૫ વર્ષ ની નવયુવાન છોકરી બેઠી હતી...તે ત્યાં બેઠેલી હતી પણ હકીકતમાં માં તે પોતે ત્યાં નહોતી તે તો સામે રહેલાં તળાવ ના સ્થિર પાણી ને જોઈ ને તેના પોતાનાં મન ના વિચારો ના વમળ માં ખોવાઈ ગઈ હતી....એક છોકરી કે જે યુવાન હતી તેનો દેહ, તેનો શરીર નો બાંધો ભરાવદાર અને માંસલ હતો, તેની કમર એક ખજૂરાહો ના શિલ્પ કૃતિ જેવી લચીલી હતી અને તેમાંથી વહી રહ્યું હતું એક પ્રેમ ભરી ઉષ્મા નું ઝરણું, તેની આંખો એકદમ અલગ હતી આ વિશ્વ માં રહેલા ૮,૨૭૦,૫૮૯,૫૫૬