જીવતા જગતિયું - મોમેન્ટો મોરી

જીવતા જગતિયું - મોમેન્ટો મોરી  શરદ પૂનમ ની રાત્રી હતી , લગભગ બે વર્ષ થી મધુભાઈ  અને બ્રિન્દાબેન વિચારતા હતા કે  અવેકઈન  અહીં આપડા નાના એવા ગામ થરાદ માં શરુ કરીયે.           મધુભાઈ  પહેલી વાર થોડા વર્ષો પેહલા કેનેડા માં બ્રિન્દાબેન ને એક કોરિયન મહિલા ના ઘરે  અવેકઈન સર્કલ માં લઇ ગયા હતા. કોરિયન મહિલા સીરીકા રીકુ એ માથે એક સરસ ભૂરા કલર નો સ્કાફ બાંધ્યો હતો. બધાને એક સરસ મજાના સ્માઈલ સાથે સીરીકા આવકારી રહી હતી. તેના ઘરમાં તેની પાળેલી બિલાડી “સૂકુ” માટેની કરેલી વ્યવસ્થા બધાને અચંભિત કરી રહી હતી.  સૂકું ના નાના એવા સુંદર