યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (18)

                         પ્રકરણ - 18         પરમેશ્વર ઝમેલા માં ફસાઈ ગયો હતો.. તે વિશે હું અધિક ચિંતિત હતો. હું ફ્લોરા ને હકીકત બયાન કરી પરેશાન કરવા માંગતો નહોતો           હું હર પળ દુબઈ થી ફોન ની રાહ જોઈ રહ્યો હતો.            શું થયું હશે? એક સવાલ પીડિત કરી રહ્યો હતો.            બપોરના બાર વાગે પરમેશ્વર નો ફોન આવ્યો હતો.           " અબ્દુલ ભાઈ એ મને એરપોર્ટ ની ઔપચારિકા પૂરી કરી ને બચાવી લીધો છે એટલું