યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (17)

                           પ્રકરણ - 17       ફિલ્મ જોતા પહેલા મેં ગીતા  આપેલું વચન તોડ્યું હતું, અને ફ્લોરાના વર્તનથી મને ધૂમ્રપાન કરવાની ફરજ પડી હતી. મેં જે છોકરીઓને માની હતી તેમને પોતાની ગણી હતી, તેમણે જ મને ધૂમ્રપાન કરવા માટે દબાણ કર્યું હતું: પહેલા સુહાની, પછી ફ્લોરા.       ફિલ્મ સમય પસાર કરવા માટે પસંદ કરી હતી. પણ મારૂં મૂડ તદ્દન ખરાબ હતું. કોઈ રીતે ચેન પડતું નહોતું. આ સ્થિતિ માં હું થિયેટર માં ઘુસી ગયો હતો. પણ ફિલ્મ માં શું હતું? તે ક્યા વિષય પર હતી. તેમાં