આવનારા 10 વર્ષમાં એટલે કે 2030 નું વર્ષ કેવું હશે એને બંને બાજુથી ચકાસી શકાય.પરિસ્થિતિ ગત ,વ્યવસ્થા ગત, અને શાસન ની આવડત ના આધારે વૈશ્વિક અને ભારતીય બંને પરિસ્થિતિઓને ધ્યાને રાખી સ્થિતિ કેવી હશે અને શું સમસ્યા હશે શું સમાધાન હશે. એની થોડી વિગતો જોઈ લઈએ.કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ, ટેકનોલોજીના વપરાશ નો અવિવેક , વિજ્ઞાન, પ્રકૃતિ ,સંસ્કૃતિ ,સમાજ વ્યવસ્થા માં વિક્ષેપ જેવી બાબતો અને કુદરતી આપત્તિઓ. આવનારા બે દાયકા માં આજની સ્થિતિમાં કદાચ થોડી વધારે હશે. ભવિષ્ય ના બે દાયકા ના સમય ને સારા અને નરસા બંને રીતે મુલવવું જોઈશે. જો આ જ પ્રકારે હવા,જળ,અને જમીન નું પ્રદૂષણ સતત વધતું રહ્યું ,