પ્રેમ સાથે સમજણ સર્વમ સવાર થી ગિન્નાયેલો હતો, “આટલી મહત્વ ની મીટિંગ હું ભૂલી કેમ નો ગયો?” એ અંદરથી પોતાને કોશી રહ્યો હતો. હા આજે મીટિંગમાં કંપની ના સીઇઓ આવવાનાં હતાં, જે અંગે તેને ઈમેલ મળી ગયેલો, પણ કોણ જાણે કેમ ? આજે યાદ જ ના રહ્યું. સર્વમ ના ટીમ મેમ્બર્સ ને પણ આ વાતની જાણ જ નહોતી એટલે કોઈએ યાદ કરાવ્યુ જ નહીં, તેવી ફરિયાદ પણ તે પોતાના ટીમ મેમ્બર્સ કરી શકવા અસમર્થ હતો. અચાનક આજ સવાર ના પોતાના પત્ની સાથેના સંવાદો અજય ના મન માં રમી રહ્યાં હતાં. “ સર્વજ્ઞા, તું બસ મને કહી દે, હું