યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (16)

                            પ્રકરણ -16       અમારા સંબંધો વધુ મજબૂત થતા ગયા હતા . અમે વારંવાર મળતા હતા , અને એટલું જ નહીં, અમે સાથે ફિલ્મો જોવા પણ જતા હતા.      અમે આગળ જતાં અજંતા ઈલોરા માટે એક મીની પિકનિકનું પણ આયોજન કર્યું હતું.  અમારા પરિવારો, ફ્લોરા અને પરમેશ્વરના સાવકા ભાઈ-બહેનો પણ હાજર હતા.           અમે સવારે 6 વાગ્યે ચર્ચ ગેટ સ્ટેશન પર મળ્યા હતા. ત્યાંથી, અમે ઇરોસ થિયેટર માટે બસ પકડી હતી , અને ત્યાંથી ચાલી ને ,  ગેટવે ઓફ ઈન્ડિયા