ધ રાજા સાબ

  • 152

ધ રાજા સાબ- રાકેશ ઠક્કર          ફિલ્મ ‘ધ રાજા સાબ’ (2026) ને પહેલા દિવસે મળેલું રૂ.63 કરોડનું ઓપનિંગ એ વાતની ગવાહી આપે છે કે ભારતમાં ‘બ્રાન્ડ પ્રભાસ’ હજુ પણ અજેય છે. આ કલેક્શન વાર્તાને કારણે નહીં પણ પ્રભાસને પડદા પર જોવા માટે તલપાપડ તેના ચાહકોને કારણે મળ્યું છે. નિર્દેશક મારુતિએ પ્રભાસના સ્ટારડમને સંતોષવા માટે એક્શન, રોમાન્સ, કોમેડી અને હોરર એમ બધું જ એકસાથે મિક્સ કરી દીધું છે. પરિણામે જે મૂળ જોડાણ દર્શકો સાથે થવું જોઈએ તે તૂટી જાય છે. આ બધો જ અતિરેક ફિલ્મનો આનંદ બગાડે છે અને એમ વિચારવા મજબૂર કરે છે કે, ‘શું ખરેખર આ બધું એક જ ફિલ્મમાં જરૂરી હતું?’         વિવેચકોએ એક