ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5

  • 1.2k
  • 468

હાર્દિક: નમસ્કાર મિત્રો! કેમ છો? સ્વાગત છે તમારા આત્માને જગાડતા અને મનને શાંત કરતા પોડકાસ્ટ ‘ગીતા: સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ માં. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત, હાર્દિક.મિત્રો, આજનો એપિસોડ શરૂ કરતા પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે. તમારી લાઈફમાં સૌથી મોટો દુશ્મન કોણ?પડોશી? બોસ? પાકિસ્તાન? કે મોંઘવારી?જો હું એમ કહું કે તમારો સૌથી મોટો દુશ્મન તમારી સાથે જ સૂવે છે, તમારી સાથે જ જમે છે અને તમારી સાથે જ ઓફિસ આવે છે... તો?હા મિત્રો, એ છે - આપણું ‘મન’.ક્યારેક મને થાય છે કે મારું મન એક એવું ‘ટીવી’ છે જેના ચેનલનું રિમોટ ખોવાઈ ગયું છે. ચેનલો આપોઆપ બદલાયા