"એ જવાબ આપ." રિતેશ નવનીત ને આગળ ધરે છે."સર યે પ્યાર કા મામલા હૈ. " નવનીત કહે છે.રિતેશ હાથ થી ચુપ રહેવાનો ઈશારો કરે છે પણ નવનીત હવે થોડો ચુપ રહે." એટલે?" પોલીસ કર્મચારી પુછે છે."સર મારો મિત્ર રિતેશ આ હિરોઈન મારિયા ને પ્રેમ કરે છે. પણ મારિયાને એની લાગણીઓ દેખાતી જ નથી. " નવનીત કહે છે."શું? તું મને પ્રેમ કરે છે." મારિયા જોરથી કહે છે." એ તો..એ તો.." રિતેશ દબાતા અવાજે કહે છે."શું યાર તું ય બોલી દે..આ જ મોકો છે." નવનીત કહે છે." એટલે અમે બન્ને સાથે ભણી શકીએ એટલે જ આ નકલી પેપર સેટ તૈયાર કરવામાં આવ્યો