. પ્રકરણ - 14 સુંદર ના જન્મ પહેલાં હું નાનકડી કંપની માં કામ કરતો હતો. મને 175 રૂપિયા પગાર મળતો હતો. તેના થી ઘરના ખર્ચા નીકળતા નહોતા. વળી આ જોબ મારે માટે નહોતો. હું બીજા જોબ માટે પ્રયત્ન કરતો હતો. તે વખતે ઓફિસ માં એક વૃદ્ધ નાગરિક આવતા હતા. તેમની ભલામણ થી મને પ્રેમ સન એજેન્સી માં 150 રૂપિયા ના પગાર સાથે જોબ મળી ગયો હતો. જરૂરત ને કારણે મેં આ જોબ ઓછા પગારે સ્વીકારી લીધો હતો. મહિના ના અંતે જુનિયર પાર્ટનરે