આમ તો સવાર પડતાની સાથે જ સૌથી પહેલી આપણી દિનચર્યા એ હોય છે કે આજે અખબારમાં તાજા સમાચાર હશે, એટલે કે અખબાર ખોલતા ની સાથે જ સારા સમાચારો તો હોય જ છે પણ ક્યારેક ક્યારેક એવા પણ સમાચાર હોય છે કે જે વાચકોને હજમચાવી દે છે એવી જ કંઈક વાત અહીંયા હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એક વખત ની વાત છે જ્યારે એક માણસ સાવ એકલતા નું જીવન જીવી રહ્યો હતો તેને ઘણી વખત ફરતા જમતા અને સુતા અને જાગતા ની સાથે જ એવો વિચાર આવતો મારામાં શું એવી કમી છે કે લોકો મારી સાથે મિત્રતા નથી