જો તમારે પોતાની અંદર ચેન્જીસ લાવવા હોય તો શું કરો ? કઈ વધારે કરવાની જરૂર નથી . કેટલીક બૂક છે એ વાંચવાની શરૂઆત કરો. મારા લીસ્ટમાં કેટલીક બુક છે જે હું જણાવું (૧) સૌથી પહેલી બુક છે ધ સીક્રેટ ... તમે જે માંગો એ બધું જ તમે મળી જાય. બસ એના માટે જરૂર છે તમારી જરૂરત ને પહોચાડવાની. આ બ્રહ્માંડમાં કોઈક તો એવી શક્તિ છે જે તમને બધું આપવા માટે તૈયાર છે. જે તમારા સંબધો સુધારવા માટે મહેનત કરે છે. જે તમને એક સારી જીવન જીવવાનું પ્રોત્શાહન આપે છે. બસ આ જ બધું છે આ બુક માં. સમય ન હોય