યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (13)

                          પ્રકરણ - 13.      ઉનાળાનું વેકેશન શરૂ થયું હતું.LLB ની પરીક્ષાઓમાંથી હું હમણાં જ ફ્રી થયો હતો . હું ખૂબ થાકી ગયો હતો.        મેં છેલ્લા બે મહિના ખૂબ મહેનત કરી હતી. લલિતા પવાર અને તેમનો આખો પરિવાર તે જ સમયે મહાબળેશ્વર જઈ રહ્યો હતો.         લલિતા પવારની ભાભી પુષ્પાએ મને તેમની સાથે જવા માટે આમંત્રણ આપ્યું હતું. તે સમયે આરતી ગર્ભવતી હતી. હું તેને આવી સ્થિતિમાં છોડી દેવા માંગતો નહોતો.         મેં તરત જ ના પાડી દીધી હતી. પછી