ડકેત - 6

ગઢ શિવાંજલિના કિલ્લાની અંધારી કોરીડોરમાં ન્યાય માટે લડનારા યોદ્ધાઓ એક ભયંકર જાળમાં ફસાઈ ગયા હતા. અનિરુદ્ધસિંહ, નંદલાલ, કાળુ અને મીરાં – ચાર યોદ્ધાઓની સામે જયસિંહના હજારો સૈનિકો અને વિશ્વાસઘાતી રતન ઊભા હતા.જયસિંહ એક ખૂણામાં ઊભા રહીને આ દ્રશ્ય જોયું અને વિજયી હાસ્ય કર્યું.  ડકેત! તારું રાજ આજે અહીં પૂરું થાય છે. તું એકલો કાયદાને બદલી શકતો નથી!અનિરુદ્ધસિંહ ('ડકેત')એ શાંતિથી પોતાના તીરકામઠાને ગોઠવ્યું. તેની આંખો રતન પર સ્થિર હતી, જેના ચહેરા પર શરમ અને ધન-લાલસાનું વિચિત્ર મિશ્રણ હતું.રતન, અનિરુદ્ધસિંહે દુઃખ સાથે કહ્યું, "તેં સિંહાસન કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપ્યું. પણ તને ખબર છે, આ અન્યાયનું ધન તારા જીવનને શાંતિ નહીં આપે.રતને ગુસ્સામાં