The Madness Towards Greatness - 11

  • 162

Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે SK આખરે છે ક્યાં ? Queen અને ધનશ એ તરત જ એક ઇમરજન્સી મિટિંગ બોલાવી કંપની ના ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ના હેડ ઓફિસરો સાથે વાતચીત કરવાનું કહ્યું અને SK ને કઈ રીતે એ માણસ લઈ ગયો તે આખે આખી ઘટના ની માહિતી કાઢવા કહ્યું , એક તરફ બધા લોકો થાકી ચૂક્યા હતા , બીજી તરફ Queen એ તત્કાળ માં મિટિંગ બોલાવતા બધાના ચેહરા પણ પડી ચૂક્યા હતા.મિત્રા એ કહ્યું - " શું આ આપણે થોડા સમય પછી ન કરી શકીએ ? , આજે સવાર થી