યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (12)

                          પ્રકરણ - 12       ઘરે પાછા ફર્યા પછી, અમે તૈયારી કરવા લાગ્યા. ભાવિકા વારંવાર એક જ પ્રશ્ન પૂછતી રહી, પણ મેં તેનો જવાબ ન આપ્યો. અમે બરાબર 9:30 વાગ્યે ઘરેથી નીકળી ગયા અને સમયસર હોલમાં પહોંચી ગયા હતા. ત્યારે  જ ભાવિકાને હકીકત ની જાણ થઈ હતી. મામલો થોડો નાજુક હતો, તેથી તેને ગુપ્ત રાખવાની જરૂર હતી. આ વાત તેણે સ્વીકારી લીધી હતી. આથી કોઈ રોષ કે અણગમો વ્યક્ત ના કરી પોતાનું શાણપણ દાખવ્યું હતું.       સમયસર લગ્ન ઉકલી ગયા હતા. આ લગ્નમાં અમારી તરફ થી