શિયાળાને પત્ર

  • 676
  • 96

લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ્હાલા શિયાળા,આખરે તુ આવી ગયો! એકદમ મસ્ત ગુલાબી હશે એવી અપેક્ષા. તને ખબર છે ને કે તુ મને કેટલો વ્હાલો છે! આખુંય વર્ષ હું તુ આવે એની રાહ જોઉં છું. ઉનાળો અને ચોમાસુ જરૂરી છે જીવન માટે, પણ મને ગમે તો તુ જ છે. ગરમી મારાથી સહન થતી નથી અને ચોમાસામાં થતું પારાવાર નુકસાન મારાથી જોવાતું નથી. તુ આવે ત્યારે કેટલી મજા આવે ને? કેટલાં બધાં સરસ મજાનાં શાકભાજી, ફળો અને સ્વાસ્થ્યવર્ધક વસાણાં સાથે લેતો આવે છે. મને તો તુ આવે ને ત્યારે એમ જ થાય કે બસ રસોડામાં જ ભરાઈ રહું! આખુંય