બે અમૂલ્ય હીરા

  • 176

બે અમૂલ્ય હીરા अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ।  दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥ अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥३॥ ભગવદ્ગીતા – અધ્યાય ૧૬, શ્લોક ૧–૩ (દૈવી સંપદા) નિર્ભયતા, સત્ત્વની શુદ્ધિ, જ્ઞાનયોગમાં સ્થિરતા, દાન, ઇન્દ્રિયસંયમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ અને સીધાપણું; અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાન્તિ, પરનિન્દાનો અભાવ, ભૂતો પ્રત્યે દયા, લોભનો અભાવ, કોમળતા, લજ્જા, ચપળતાનો અભાવ; તેજ, ક્ષમા, ધૈર્ય, શૌચ, અદ્રોહ અને અતિમાનનો અભાવ – આ દૈવી સંપદાથી યુક્ત વ્યક્તિના લક્ષણો છે. એક વખતની વાત છે. તે વખતે વાહન વ્યવહાર ના સાધનો ઘોડા અને બળદ ગાડાં