9/11 આતંકવાદી હુમલો અમેરિકાના न्यू યોર્ક શહેરમાંસપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારે લાખોસ્ત્રી-પુરુષો તેને દ૨૨ોજ જેવી વધુ એકસવાર ગણી કામધંધે જવા નીકળ્યાં.દિવસ મંગળવારનો હતો. તવારીખનાપાને જો કે મહિના અને તારીખ અનુસા૨માત્ર 9/11 તરીકે નોંધાવાનો હતો. બસ,ટેક્સી અને મેટ્રો ટ્રેન મારફત અમુકલોકોનો સમુદાય અમેરિકાના વ્યાપારીહાર્દ સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ કેંદ્રીતથવા લાગ્યો. આમાંથી કેટલાંકના માટે9/11 જિંદગીની આખર તારીખ હતીઅને મોતના પોકારને અજાણતા પ્રતિસાદઆપતાં હોય એમ તેઓ પોતાની અંતિમઘડી તરફ આગળ વધી રહ્યા હતા.સંખ્યા હજારોમાં ગણાય એટલીહતી, કેમ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ૧૧૦માળના અને ૪૧૦ મીટર ઊંચાં બે ટાવરોમાં સવારથી સાંજલગી આશરે ૫૦,૦૦૦ કર્મચારીઓ ધંધોકે રોજગાર ચલાવતા હતા. એક નોર્થટાવર અને બીજો સાઉથ ટાવર તરીકેઓળખાતો