જય માતાજી મિત્રો આપણે સૌ ખેડૂતપુત્રો છીએ અને આપણી આસપાસ એવી અનેક વનસ્પતિઓ છોડવા છે જે આપણે તેને ઓળખીએ પણ તેનો ઉપયોગ શું અને કયા દર્દ માં કામ લાગે તે જાણતા નથી તો આજે આપણે એવા થોડા વનસ્પતિ અને આયુર્વેદ માં જેમનું ખૂબ જ નામ છે તેવા વનસ્પતિ છોડ વિશે થોડી માહિતી પોસ્ટ ગમે તો આપણા મિત્રો સ્નેહીજન ને શેર કરશો.૧) સહદેવી(Sahadevi / Vernonia cinerea / Cyanthillium cinereum) ઓળખવાની રીતનાનું, 1–2 ફૂટ ઉંચું છોડપાંદડા લંબચોરસ, થોડા કરકરાજાંબલી-હળવા ગુલાબી રંગના નાના ફૂલસામાન્ય રીતે રસ્તા કિનારે, ખેતર માં, પડતર જમીનમાં જોવા મળે આયુર્વેદિક નામસહદેવી, સહચરીરસ: કડવો, તીખોગુણ: ઉષ્ણ, લઘુ🩺 કયા રોગોમાં કામ