( મરજી નું થાય તો સારું છે પણ મરજી વિરુદ્ધ જે પણ થાય છે એ ભગવાન ની મરજી નું હોય છે...કદાચ એ સમય એ ભગવાન તરફ નો વિશ્વાસ ડગમગ થયા કરે છે...અને એવો વિચાર દરેક ને થાય છે...કે ભગવાન એ કેમ મારી સાથે એવું કર્યું... કાશ આવું થયું હોત...એ વિશ્વાસ ની પરીક્ષા પણ એ પ્રભુ પોતે જ લે છે...પણ તમને ભગવાન પર વિશ્વાસ અચૂક રાખવાનો છે...આવી એક વાત જે મારી સાથે થયેલી એ હું તમને આજે જણાવવાનો છુ...) ડિપ્લોમા કોલેજ પતાવી ને ઇન્ટરશીપ માં ૬ મહિના પતાવ્યા પછી...નોકરી માટે ના ઇન્ટરવ્યૂ આપવાના ચાલુ કર્યા મેં જે કોર્સ કર્યો