Page 1: હું માણસ ખરાબ નથી,પણ “ના” પાડવાથી બની જઈશ તો... મારી દરેક 'હા' મને ખર્ચતી ગઈ, કમાયુ કઈ નહીં પણ ખર્ચાય ઘણું ગયુ... આ સમજાયુ ત્યાં સુધી સતત “હા” પાડવાની આદત પડી ગઈ, પોતાની પ્રાયોરિટી બીનજરુરી સમજવાની ફરજ પડી ગઈ. Page 2: બીજાની નજરમાં સારા રહેવા માટે, પોતાની નજરમાંથી ક્યારે સરી પડ્યા ખબર ના પડી, તારીફની રાહ જોતા રહીં ગયા, ન પોતા માટે ફૂરસત મળી, ન ક્યારે આવી તારીફ સાંભળવાની ઘળી. 'ના' ન પાડવાની કિંમત આખરે ખૂબ ભારે ચૂકકાવી પડી. Page 3: કોઈકને ક્યારે મદદ જોતી હતી, તો કોઈને ક્યારેક સમય... મારી 'હા' ની જરુર ઘણાં ને પડી, પણ