“આશીર્વાદ - પૈસાથી કે કર્મથી?” “આશીર્વાદ મળે છે પૈસાથી? કે મળે છે આપણા કર્મોથી?” હમણાં જ મને આ સવાલનો ઊંડો અનુભવ થયો.હું અમદવાદના ISKCON મંદિરે દર્શન કરવા ગઈ.દેવ દર્શન પછી, મંદિર બહાર એક બહેન હાથમાં ખોડિયાર માતાની મૂર્તિ અને થાળી લઈને ઉભા હતા.એણે પ્રેમથી કહ્યું — “બેટા, યથાશક્તિ જે આપી શકો એ આપો, મારી માતા તમારું કલ્યાણ કરશે, તમારી પ્રગતિ થશે.”મારી પાસે તે સમયે બે રૂપિયાનું સિક્કો હતો, એ જ મેં આપી દીધો.પણ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એમણે તરત જ બોલવાનું શરૂ કે,