યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (11)

  • 84

                                             પ્રકરણ - 11       તે પછી, લલિતા પવાર અને મારી વચ્ચે વાતચીતનો  વ્યવહાર તૂટી ગયો હતો.  મેં તેના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું,  પણ અમારો પ્રેમ યથાવત રહ્યો હતો. અમે મળવાનું, બહાર જવાનું અને ફિલ્મો જોવાનું ચાલુ રાખ્યું હતું જેની  લલિતા પવારને ખબર પણ પડવા દીધી નહોતી.        કોલેજે "સરસ્વતી ચંદ્ર" ફિલ્મનું સ્ક્રીનિંગ ગોઠવ્યું હતું. મેં તેના માટે બે ટિકિટ મંગાવી હતી. તે સમયે લલિતા પવારને શંકા ગઈ હતી. અમે બંને સાથે ફિલ્મ