શીર્ષક: મારા જીવનનો યાદગાર અનુભવ – સંઘરલેખિકા: સાયના સમાનમસ્તે મિત્રો,મારું નામ સાયના સમા છે. હું જામનગર શહેરમાં રહું છું અને મેં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. આજે હું તમને મારા જીવનના એક એવા અનુભવ વિશે કહેવા માંગુ છું જે મને હંમેશા યાદ રહે છે. આ અનુભવ કદાચ તમારામાંથી પણ ઘણાને થયો હશે અને આ વાંચીને તમે પણ તમારી જૂની યાદોમાં ખોવાઈ જશો તેવી મને આશા છે.હું જ્યારે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તે દિવસો મારા માટે ખૂબ જ યાદગાર છે. તમને કદાચ એવું લાગશે કે આ કોઈ સ્કૂલનો અનુભવ હશે, પણ ના! હું જ્યારે ૧૨મા ધોરણમાં હતી ત્યારે રોજ